ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને રૂ.58 કરોડના પુરસ્કારની BCCIની જાહેરાત

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને રૂ.58 કરોડના પુરસ્કારની BCCIની જાહેરાત

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ક્રિકેટ ટીમને રૂ.58 કરોડના પુરસ્કારની BCCIની જાહેરાત

Blog Article

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ માટે 58 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે આ ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડ પર આરામથી વિજય મેળવીને ટાઇટલ જીતી લીધું હતું.

સત્તાવાર નિવેદન અનુસાર, રોકડ પુરસ્કાર “ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને અજિત અગરકરની આગેવાની હેઠળની પુરુષ પસંદગી સમિતિના સભ્યોને આવરી લેશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની જીત બાદ રૂ. 58 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરતા ખુશ છે. આ નાણાકીય પુરસ્કર ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ અને પસંદગી સમિતિના સભ્યોનું સન્માન કરે છે.”

Report this page